અમદાવાદ — વેપાર
Gold-Silver Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! મુંબઈથી અમદાવાદ સુધી સસ્તું થયું સોનું
આ સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ₹4,000 અથવા 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, સ્પોટ ગોલ્ડ (હાજર સોનું) પ્રતિ ઔંસ $4,282.98 પર ટ્રેડ થઈ રહ્યું છે.
TV9 ગુજરાતી