અમદાવાદ — ગુજરાત
Ahmedabad Breaking News : કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ, તંત્રની કામગીરી સામે સવાલ ! જુઓ Video
અમદાવાદના જોધપુર વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવેલું વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટ હાલ તેની મૂળ કામગીરીને બદલે અન્ય ઉપયોગ માટે વપરાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
Ahmedabad Blast Case Breaking News : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિત અબુ બરેલવીની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક
સુપ્રીમ કોર્ટે અમદાવાદમાં 2008ના વર્ષમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિત અહેમદ બરેલવીની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે.
વૈશ્વિક કંપની ગાંધી આશ્રમ સંગ્રહાલયો ડિઝાઇન કરશે; રાજકારણીઓ, શિક્ષણવિદો તેમાં સામેલ થશે
Gandhi Ashram Museums: અમદાવાદમાં નવો ગાંધી આશ્રમ આકાર લઈ રહ્યો છે, ત્યારે આ પરિસરમાં 23 સંગ્રહાલયોની ડિઝાઇનનો કોન્ટ્રાક્ટ વૈશ્વિક કંપની મ્યુઝિયમ સ્ટુડિયોને આપવામાં આવ્યો છે, જે સાંસ્કૃતિક સંસ્થાઓમાં…
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનું થયું સસ્તું, છેલ્લા 10 દિવસના ટ્રેન્ડ સાથે જુઓ 24K, 22K અને 18K નો આજનો રેટ !
તહેવારોની સિઝન વચ્ચે અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના આજના ભાવની સાથે છેલ્લા 10 દિવસના ભાવનો ટ્રેન્ડ અને ફિઝિકલ સોનું તથા Gold ETF વચ્ચેના ખર્ચનો તફાવત પણ જાણ…
Breaking News: અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં ફરી જીવાત નીકળતા હોબાળો, 14 માગ સાથે વિદ્યાર્થિનીઓનો વિરોધ, જુઓ Video
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને ફરી વિવાદ સર્જાયો છે. હોસ્ટેલના ભોજનમાં વંદા જેવી જીવાત મળી આવતા વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો હતો.