અમદાવાદ — ગુજરાત
Breaking News: અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ… ચારનો જીવ બચ્યો, સુરક્ષા પર સવાલો – જુઓ Video
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. કોચરબ આશ્રમ પાસે કોઠાવાલા ફ્લેટ નજીક બનેલી આ ઘટનામાં ચાર લોકો ફસાયા હતા.
TV9 ગુજરાતી
NRI મહિલા ડોક્ટરને અમદાવાદની હોસ્પિટલે આપ્યું નવજીવન, વિપ્પલ સર્જરી વિના દૂર કર્યું ટ્યુમર
ચાલો આજે એક ડોક્ટરની વાત કરીએ જે મુખ પર સ્મિત અને મનમાં દર્દીઓને સ્વસ્થ કરવાની ધગશ છે. પરંતુ જયારે તેજ ડોક્ટરને દર્દીના રૂપમાં પરિવર્તિત થવું પડે ત્યારે તે તેના જીવનની સૌથી મોટી પરીક્ષા બની રહે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી