મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદ — ગુજરાત

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર મુસાફરે ટ્રોલીની બેગના હેન્ડલમાં સંતાડેલું 5 કરોડનું કોકેઇન પકડાયું, જુઓ Video

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)પરથી 5 કરોડનું કોકેઈન પકડાયું છે. 981 ગ્રામ કોકેઈન સાથે યુગાન્ડાના નાગરિકની ધરપકડ કરાઈ છે.મુસાફરે ટ્રોલીની બેગના હેન્ડલમાં કોકેઇન સંતાડ્યુ હતું.

TV9 ગુજરાતી