મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદ — ગુજરાત

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ, આજે થયો વધારો, જાણો નવા ભાવ

અમદાવાદમાં આજે 24 સપ્ટેમ્બરના રોજ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. છેલ્લા દિવસોની સરખામણીમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

TV9 ગુજરાતી

Bike Viral Video: એક બાઈક, ચાર યુવકો અને ખભા પર સવાર મિત્ર! અમદાવાદના સ્ટંટનો વીડિયો વાયરલ

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં એક બાઈક પર ચાર યુવકોના ખતરનાક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં એક યુવક બીજા યુવકના ખભા પર બેઠેલો જોવા મળે છે.

TV9 ગુજરાતી

Bharat Taxi : અમદાવાદ સહિત ગુજરાતના શહેરોમાં ભારત ટેક્સી કેમ શરૂ કરવામાં આવી? જાણો પાંચ મુખ્ય કારણ

ભારત ટેક્સીની શરૂઆત ડ્રાઇવરોને માલિકી આપવા અને કમિશનનો બોજ ઘટાડવાના મુખ્ય હેતુથી થઈ હતી. આ મોડેલ પારદર્શક ભાડા અને સહકારી વ્યવસ્થાને ટેકનોલોજી સાથે જોડે છે.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદ જોધપુર ચાર રસ્તા પર AMTS બસ સ્ટેન્ડ રાતોરાત ગાયબ, જુઓ Video

અમદાવાદના જોધપુર ચાર રસ્તા પરથી AMTSનું વર્ષો જૂનું બસ સ્ટેન્ડ રાતોરાત ગાયબ થતાં ભારે ચકચાર મચી છે. AMTSના ઉચ્ચ અધિકારીઓ આ ઘટનાથી અજાણ હોવાનું સામે આવ્યું છે, જેનાથી અનેક સવાલો ઉભા થયા છે.

TV9 ગુજરાતી