અમદાવાદ — ગુજરાત
નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ વાહનો સામે પોલીસની મેગા ડ્રાઇવ, 4 હજારથી વધુ વાહનો ડિટેઇન
અમદાવાદ: ગુજરાત પોલીસે નંબર પ્લેટ વગરના વાહન તેમજ અયોગ્ય અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે.
ABP અસ્મિતા