મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદ — ગુજરાત

Breaking News : અમદાવાદ પાસપોર્ટ ફ્રોડ કેસમાં ATS ની કાર્યવાહી, આરોપીની ધરપકડ, જુઓ Video

અમદાવાદમાં પાસપોર્ટ ફ્રોડ મામલે ATSએ મની લોન્ડરિંગ કેસના આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી છે. આરોપીએ ED કેસમાં મૂળ પાસપોર્ટ જમા કરાવ્યા બાદ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને નવો પાસપોર્ટ મેળવ્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News : મોંઘીદાટ હોટલને ટકકર આપે છે અમદાવાદનું ‘જેલ ભજીયા હાઉસ’, ‘હેરિટેજ લૂક’નો જુઓ Video

અમદાવાદના પ્રખ્યાત ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’ આપવામાં આવ્યો છે. 3 માળની અદ્યતન ઈમારતમાં રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને વિશેષ મ્યુઝિયમનો સમાવેશ થશે.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત, મોટી દેવતી નજીક પંજાના નિશાન મળ્યા, જુઓ Video

અમદાવાદના સાણંદ નજીક મોટી દેવતી વિસ્તારમાં દીપડાના પગના નિશાન ફરી મળ્યા છે, જેનાથી સ્થાનિકોમાં ભય છે. ઈંટોના ભઠ્ઠા પાસે ફૂટ માર્ક અને શ્વાનનું મારણ થયું હોવાના પુરાવા મળ્યા છે.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : Physical vs ETF Gold; અમદાવાદમાં સોનાની ખરીદી પર ક્યાં લાગશે ઓછો મેકિંગ ચાર્જ? જુઓ સરખામણી

અમદાવાદમાં આજે સોનાના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે. 24K, 22K અને 18K સોનાના ભાવમાં થયેલા ફેરફાર સાથે છેલ્લા 10 દિવસના ભાવનો ટ્રેન્ડ અને Physical Gold તથા ETF Gold વચ્ચેના ખર્ચનો તફાવત જાણો.

TV9 ગુજરાતી