Breaking News: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની અંડર-19 ટીમ અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચેની મેચ દરમિયાન બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે બાદમાં અફવા સાબિત થઈ હતી.
TV9 ગુજરાતી