અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Gold Rate Today In Ahmedabad: અમદાવાદમાં સોનાના ભાવમાં લાગ્યો બ્રેક! આજે આટલી થઈ 24 અને 22 કેરેટ ગોલ્ડની કિંમત
બજારના નિષ્ણાતોના મતે, વૈશ્વિક બજારમાં સામાન્ય હલચલ અને મર્યાદિત સ્થાનિક માંગને કારણે કિંમતોમાં માત્ર ₹10.00 જેવો મામૂલી ઘટાડો થયો છે, જેને એક પ્રકારે સ્થિરતા જ ગણી શકાય.
Gujarat Rain Data: અમદાવાદ સહિત 259 તાલુકાઓમાં મેઘમહેર, સુરત, બોટાદ અને ધોળકામાં 4 ઈંચથી વધુ ખાબક્યો
Gujarat Taluka Rain Data: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર રાજ્યના કુલ 259 તાલુકાઓમાં વ્યાપક મોનસૂન વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છના અંજાર તાલુકામાં સૌથી વધુ…
Breaking News : અમદાવાદમાં 20 વર્ષના બેફામ કારચાલકે અકસ્માત સર્જયો, કારના ભુક્કા બોલી ગયા, જુઓ Video
અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર વધુ એક વાર સામે આવ્યો રફતારનો કહેર સામે આવ્યો છે.ઓવરસ્પીડમાં કાર ડાયવર્ઝન બોર્ડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઈસ્કોન બ્રિજ પર સીસીટીવી જોવા મળ્યા નથી.
કેદારનાથથી પરત ફરતી વખતે ભૂસ્ખલન, અમદાવાદના હરેશ લીંબાડ 24 કલાકથી લાપતા | ahmedabad kedarnath
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર