Ahmedabad Breaking News : AMC ના પ્લોટ ફાળવણીમાં મોટું કૌભાંડ ? ₹30 લાખનો પ્લોટ માત્ર ₹2.25 લાખમાં ભાડે આપ્યાના આક્ષેપથી ખળભળાટ! જુઓ Video
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવરાત્રીના આયોજન માટે પ્લોટ ફાળવણીને લઈને વિવાદ ઉભો થયો છે. આક્ષેપો અનુસાર, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારોમાં આવેલા કિંમતી પ્લોટ બજાર કિંમતની સરખામણીએ ખૂબ જ ઓ…