અમરેલીના સમાચાર
અમરેલી જિલ્લો કપાસ અને મગફળીની ખેતી પર નભે છે, અને ગીરના સિંહોનો વિસ્તાર પણ અહીં સુધી ફેલાયેલો છે. સાવરકુંડલા તેના ત્રાજવા-કાંટા ઉદ્યોગ માટે જાણીતું છે. વરસાદ અને પાક, માર્કેટ યાર્ડના ભાવ, વન્યજીવ અને સ્થાનિક વહીવટના સમાચાર અહીં નિયમિત મુકાય છે.
Amreli Breaking News : 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો, રાજુલા પોલીસની મોટી સફળતા ! જુઓ Video
ખોટું કર્યું તો, આજે નહીં તો ભવિષ્યમાં પણ કાયદાના ગળામાં ગુનેગાર ફસાય જ જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમરેલી જિલ્લાના રાજુલાથી.
TV9 ગુજરાતી