બનાસકાંઠાના સમાચાર
બનાસકાંઠાનું વડું મથક પાલનપુર છે અને બનાસ ડેરી આ જિલ્લાની સૌથી મોટી આર્થિક તાકાત. ડીસાનો બટાટા પટ્ટો અને અંબાજીનું યાત્રાધામ પણ આ જ જિલ્લામાં આવે છે. દૂધ ઉત્પાદન, બટાટા અને બિયારણના ભાવ, યાત્રા-મેળા તથા સરહદી તાલુકાઓના સમાચાર અહીં મળે છે.
ટિકિટથી ગ્રાન્ટ સુધી… વડગામમાં મેવાણીનો સામનો ‘સવાલો’ના સૈલાબ સાથે, સભામાં શું થયું? જુઓ Video
બનાસકાંઠાના વડગામના ટોકરિયા ગામે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો મુસ્લિમ સમાજની સભામાં ઉગ્ર વિરોધ થયો હતો. સભામાં મેવાણી પર વિકાસ કાર્યો, ગ્રાન્ટ ફાળવણીમાં ગેરરીતિ, ચૂંટણી ટિકિટ માટે 4 લાખ રૂપિયા…
TV9 ગુજરાતી