મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

બનાસકાંઠાના સમાચાર

બનાસકાંઠાનું વડું મથક પાલનપુર છે અને બનાસ ડેરી આ જિલ્લાની સૌથી મોટી આર્થિક તાકાત. ડીસાનો બટાટા પટ્ટો અને અંબાજીનું યાત્રાધામ પણ આ જ જિલ્લામાં આવે છે. દૂધ ઉત્પાદન, બટાટા અને બિયારણના ભાવ, યાત્રા-મેળા તથા સરહદી તાલુકાઓના સમાચાર અહીં મળે છે.

Geniben Thakor Statement : ગુજરાત કોંગ્રેસના પ્રભારીના પ્રવાસ વચ્ચે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારીના ગુજરાત પ્રવાસ અંગે નિવેદન આપ્યું હતું.

ABP અસ્મિતા