ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, તબક્કાવાર વીજકાપનો અમલ કરવામાં આવશે- Video
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વરમાં ઉદ્યોગો હાલ ગંભીર વીજ સંકટનો સામનો કરી રહ્યા છે. પાવર ગ્રીડની ફ્રિક્વન્સી જાળવી રાખવાના અનિવાર્ય પગલાં રૂપે, વીજ કંપની દ્વારા તબક્કાવાર વીજકાપનો અમલ કરવાનો…
TV9 ગુજરાતી