મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભુજના સમાચાર

ભુજ કચ્છનું વડું મથક છે. હમીરસર તળાવ, આયના મહેલ અને પ્રાગ મહેલ શહેરના જૂના વૈભવની નિશાની છે, અને 2001ના ધરતીકંપ પછીનું પુનર્નિર્માણ તેની બીજી ઓળખ બન્યું. હસ્તકલા, પ્રવાસન, પાણી અને નગરપાલિકાના નિર્ણયોને લગતા સ્થાનિક સમાચાર આ પાના પર મળે છે.

Breaking News : ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જુઓ Video

ટ્રાન્સફોર્મરમાંથી અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને ત્યારબાદ આગની જ્વાળાઓ જોવા મળી હતી. વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો

TV9 ગુજરાતી

Breaking News: વિદ્યાર્થીઓની 27 કિલોમીટરની પદયાત્રા સફળ, ST તંત્રએ બસ સેવા નિયમિત કરવાની ખાતરી આપી – જુઓ Video

કચ્છમાં અનિયમિત બસ સેવા સામે વિદ્યાર્થીઓએ નેત્રાથી નખત્રાણા સુધી 27 કિલોમીટરની પદયાત્રા યોજી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષણ માટે ભુજ-નારાયણ સરોવર બસ સેવા નિયમિત કરવાની તેમની માંગ હતી.

TV9 ગુજરાતી