છોટાઉદેપુરના સમાચાર
છોટાઉદેપુર આદિવાસી સંસ્કૃતિથી સમૃદ્ધ જિલ્લો છે. રાઠવા સમાજની પિઠોરા ચિત્રકળા અને અઠવાડિક હાટ બજારો અહીંની આગવી ઓળખ છે, જ્યારે ખેતી અને વનઉપજ આજીવિકાના મુખ્ય આધાર. શિક્ષણ, આરોગ્ય, વન અધિકાર અને જિલ્લા વહીવટને લગતા સ્થાનિક સમાચાર આ પાના પર.
છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન પર વડોદરા ફ્લાઈંગ સ્ક્વોડ ત્રાટકી, 3.50 કરોડનો મુદ્દામાલ ઝડપાયો
ગુજરાત સમાચાર
2 સ્રોતમાં — navgujaratsamay.com