મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

દાહોદના સમાચાર

દાહોદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો, આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે. અહીંનું રેલવે વર્કશોપ જૂનું અને મોટું છે, અને મકાઈ મુખ્ય પાક. રોજગાર અને સ્થળાંતર, શાળા તથા આરોગ્ય કેન્દ્રો, વરસાદ અને પાક તથા જિલ્લા વહીવટના સમાચાર અહીં એક જગ્યાએ મળે છે.