મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

દેવભૂમિ દ્વારકાના સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશનું મંદિર, બેટ દ્વારકા અને ઓખા બંદર આવેલાં છે. ખંભાળિયા વડું મથક છે અને લાંબો દરિયાકિનારો અહીંની આજીવિકાનો મોટો આધાર. યાત્રાળુઓની અવરજવર, માછીમારી, બંદરની હિલચાલ અને જિલ્લા વહીવટને લગતા સમાચાર અહીં નિયમિત મુકાય છે.