દેવભૂમિ દ્વારકાના સમાચાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશનું મંદિર, બેટ દ્વારકા અને ઓખા બંદર આવેલાં છે. ખંભાળિયા વડું મથક છે અને લાંબો દરિયાકિનારો અહીંની આજીવિકાનો મોટો આધાર. યાત્રાળુઓની અવરજવર, માછીમારી, બંદરની હિલચાલ અને જિલ્લા વહીવટને લગતા સમાચાર અહીં નિયમિત મુકાય છે.
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
દ્વારકાના ભીંડા ગામમાં ભાજપના પ્રચાર દરમિયાન ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ભાડથર બેઠકની પેટાચૂંટણીને લઈને પ્રચાર કરવા પહોંચેલા ભાજપના ધારાસભ્ય મુળુભાઈ બેરાનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
ABP અસ્મિતા
Travel Tips : યાત્રિકો માટે ખુશખબર, દ્વારકા-સોમનાથ અને હરિદ્વાર વચ્ચે સીધી ટ્રેન મળશે
જો તમે પણ પરિવાર સાથે હરિદ્વાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો પહેલા આ લિસ્ટ જોઈ લેજો.રેલ્વે હરિદ્વાર માટે 3 નવી ટ્રેનો રજૂ કરે છે, જેમાં દ્વારકા-સોમનાથ માટે સીધી ટ્રેનનો સમાવેશ થાય છે અને ગરીબ રથ સેવા…
TV9 ગુજરાતી