દેવભૂમિ દ્વારકાના સમાચાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશનું મંદિર, બેટ દ્વારકા અને ઓખા બંદર આવેલાં છે. ખંભાળિયા વડું મથક છે અને લાંબો દરિયાકિનારો અહીંની આજીવિકાનો મોટો આધાર. યાત્રાળુઓની અવરજવર, માછીમારી, બંદરની હિલચાલ અને જિલ્લા વહીવટને લગતા સમાચાર અહીં નિયમિત મુકાય છે.
ગુજરાત પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ: 10 IPS અને SPS અધિકારીઓની બદલી-નિમણૂક, વિરમગામ, દિયોદર, ખંભાળિયા…
દિવ્ય ભાસ્કર
6 સ્રોતમાં — ગુજરાત સમાચાર, GSTV, VTV ગુજરાતી, સંદેશ, મુંબઈ સમાચાર
Devbhumi Dwarka Rain: દ્વારકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Devbhumi Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચાર કલાકમાં દ્વારકા શહેરમાં અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
ABP અસ્મિતા