મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

દેવભૂમિ દ્વારકાના સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશનું મંદિર, બેટ દ્વારકા અને ઓખા બંદર આવેલાં છે. ખંભાળિયા વડું મથક છે અને લાંબો દરિયાકિનારો અહીંની આજીવિકાનો મોટો આધાર. યાત્રાળુઓની અવરજવર, માછીમારી, બંદરની હિલચાલ અને જિલ્લા વહીવટને લગતા સમાચાર અહીં નિયમિત મુકાય છે.

ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવીને નગરપાલિકા પર પોતાનો કબજો જમાવ્યો છે.

ABP અસ્મિતા

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. ભાડથર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)એ શાનદાર જીત મેળવી છે.

ABP અસ્મિતા