યામી ગૌતમ બોલીવુડમાં એવું કેમ અનુભવતી હતી કે તે અહીંની નથી? મનોવૈજ્ઞાનિક શું કહે છે?
Yami Gautam Bollywood Outsider । યામી ગૌતમ એ પોતાની કરિયરના શરૂઆતના તબક્કામાં ઘણી વખત એવું અનુભવ્યું હતું કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્વીકારાયેલી નથી. બોલિવૂડમાં તેણીને ઘણી વખત પોતાને બહારની વ્યક્તિ…