મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આજનો સારાંશ

16 સપ્ટેમ્બર 2026, બુધવાર

રાષ્ટ્રીય

દેશમાં કેટલા લોકો 25,000 રૂપિયા કમાય છે? આંકડો જાણીને ચોંકી જશો!

EPFO wage ceiling hike: કેન્દ્ર સરકારે તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ ફરજિયાત કવરેજ માટેની માસિક પગાર મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

ABP અસ્મિતા

ગુજરાત

મેથીના પાણીને ઉકાળીને પીવું કે પલાળી? કયું છે વધારે બેસ્ટ એક્સપર્ટ પાસેથી જાણો

Health News : આપણા રસોડામાં ઘણા એવા મસાલા અને વસ્તુઓ હોય છે જે સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછા નથી. રસોડામાં એક એવો ખજાનો છુપાયેલો છે, જેનું યોગ્ય સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જીવનશૈલી

ઘરે બનાવો ઢાબા સ્ટાઈલ જાડા રસાવાળું ચટપટું મસાલેદાર બટાકાનું શાક, નોંધી લો પરફેક્ટ રેસીપી

બટાકા એક એવી શાકભાજી છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. જો તમે રોજિંદા બટાકાના શાકથી કંટાળ્યા હોવ અને કંઈક અલગ તથા ચટપટું ખાવા માંગતા હોવ તો ઢાબા સ્ટાઈલ મસાલેદાર અને જાડા રસાવાળું બટાકાનું શાક…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રમતગમત

ઋષભ પંત કેપ્ટન અને સરફરાઝ ખાન બન્યો વાઈસ-કેપ્ટન! BCCI દ્વારા 15 સભ્યોની ટીમની કરાઈ જાહેરાત

Rishabh Pant Irani Cup captain: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ક્રિકેટ ચાહકો માટે એકસાથે ત્રણ અલગ-અલગ ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ABP અસ્મિતા

ગુજરાત

‘Co-pay’ કે ‘Deductible’ માંથી શું પસંદ કરવું ? હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદતી વખતે કેવી રીતે બચાવવા પૈસા ?

આપણે જ્યારે પરિવાર માટે હેલ્થ ઈન્સ્યોરન્સ લઈએ છીએ, ત્યારે ઓછું પ્રીમિયમ જોઈને ખુશ થઈ જઈએ છીએ પણ શું તમે પોલિસીના 'ડિડક્ટિબલ' (Deductible) અને 'કો-પે' (Co-pay) જેવા નિયમો વાંચ્યા છે?

TV9 ગુજરાતી

ગુજરાત

શું UPI MDR ચાર્જ પર વેપારીઓએ આપવો પડશે 18% GST? ટેક્સ એક્સપર્ટે સમજાવ્યું ‘અસલી ગણિત’

ડિજિટલ ઈન્ડિયાના યુગમાં UPI પર ચાર્જ લાગવાની વાતોથી સામાન્ય નાગરિકોથી લઈને મોટા વેપારીઓ સુધી સૌ કોઈ ચિંતિત છે. ખાસ કરીને 15 ઓક્ટોબરથી મોટા ટ્રાન્ઝેક્શન પર લાગનારા 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR) અને તે…

TV9 ગુજરાતી

જીવનશૈલી

હવે તમારી દરેક પૂરી ફુગ્ગાની જેમ ફૂલશે ! જાણી લો રસોઈયાઓની એ ખાસ ટ્રિક, જે તમને કોઈ નહીં બતાવે

શું તમે પણ ગોળ-મટોળ પૂરીઓ બનાવવાનું વિચારીને રસોડામાં જાવ છો અને તમારી પૂરીઓ ફુગ્ગાની જેમ ફૂલવાને બદલે કરમાઈ જાય છે કે પછી અતિશય તેલ સોષી લે છે?

TV9 ગુજરાતી

આંતરરાષ્ટ્રીય

Breaking News: પાકિસ્તાનની હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર

પાકિસ્તાન હોકી ફેડરેશને પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાન હોકી ફેડરેશને માંગ કરી છે કે તેની મેચો તટસ્થ સ્થળે ખસેડવામાં આવે.

TV9 ગુજરાતી