મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આજનો સારાંશ

21 સપ્ટેમ્બર 2026, સોમવાર

રમતગમત

ટીમ ઈન્ડિયા માટે મોટો દિવસ: 22 સપ્ટેમ્બરે જાપાનમાં રમાશે 2 મેચ, જાણો લાઈવ સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ

India vs Japan T20 live streaming: આગામી 22 સપ્ટેમ્બરનો દિવસ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશીનો ડબલ ડોઝ લઈને આવી રહ્યો છે. આ દિવસે ભારત જાપાનમાં એક જ દિવસે બે મોટી ક્રિકેટ મેચ રમશે.

ABP અસ્મિતા

ગુજરાત

એક સપ્તાહ સુધી કોફી પીવાનું છોડી દો, શરીરમાં થાય છે આવા ફેરફાર

ઘણા લોકો સવારની શરૂઆત કોફીથી કરે છે. તેઓ દિવસભર ઘણા કપ કોફી પીવે છે. વધુ પડતું કોફીનું સેવન શરીર માટે સારું નથી. જ્યારે શરીરમાં કેફીનનું પ્રમાણ વધે છે ત્યારે તેના કારણે ઘણી સમસ્યાઓ શરુ થઇ જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગુજરાત

હિંમતનગરમાં નશાખોર કારચાલકે અંબાજી દર્શને જતા 16 પદયાત્રીઓને કચડ્યા: 1નું મોત, રોષે ભરાયેલા ટોળાએ કાર સળગાવી

Himatnagar pedestrian road accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે સોમવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ABP અસ્મિતા · સાબરકાંઠા

ગુજરાત

મોરબી: પિતાની સારવાર માટે પુત્રએ બોન મેરો ટેસ્ટ કરાવ્યો, મેચ ન થતા 5 વર્ષ જૂના બળાત્કારના કેસનો ખુલાસો

મોરબીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બ્લડ કેન્સરથી પીડાતા એક વ્યક્તિ અને તેના પુત્ર વચ્ચે બોન મેરો મેચ ન થતાં પાંચ વર્ષ જૂની કથિત બળાત્કારની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી · મોરબી

આંતરરાષ્ટ્રીય

એશિયન ગેમ્સ 2026: ત્રીજા દિવસે ભારતનો દબદબો, 4 મેડલ જીત્યા અને પાકિસ્તાન-બાંગ્લાદેશને ધૂળ ચટાડી

Asian Games 2026 Day 3 highlights: 2026 એશિયન ગેમ્સનો ત્રીજો દિવસ (સોમવાર, 21 સપ્ટેમ્બર) ભારતીય રમતવીરો માટે અત્યંત સફળ અને રોમાંચક રહ્યો.

ABP અસ્મિતા

ગુજરાત

બજારમાંથી મીઠા અને રસદાર ફળો ખરીદવાની સિમ્પલ ટિપ્સ, ખરીદતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

ફળો આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે પરંતુ ઘણીવાર બજારમાંથી મોંઘા ભાવે ખરીદેલા ફળો ઘરે લાવ્યા પછી ખાટા કે અંદરથી સૂકા નીકળે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી