મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આજનો સારાંશ

16 ઓક્ટોબર 2026, શુક્રવાર

રાષ્ટ્રીય

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં ઈન્ફેક્શન અને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ABP અસ્મિતા

જીવનશૈલી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, અંતિમ બે વન ડેમાં શ્રેયસ ઐયર કેપ્ટન

India Test-ODI Squads For New Zealand Tour : ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ 3 વન ડે માટે કેપ્ટન શુભમન ગિલ રહેશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રાષ્ટ્રીય

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું એલર્ટ

Weather Update: દેશના ઘણા ભાગોમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ઉત્તરપૂર્વીય ચોમાસાની અસરને કારણે દક્ષિણ ભારતીય રાજ્યોમાં મુશળધાર વરસાદ ચાલુ છે.

ABP અસ્મિતા

ગુજરાત

રાજકોટ લૂંટ-મર્ડર કેસ: પંચનામા દરમિયાન આરોપીનું પોલીસ પર ફાયરિંગ, PSIએ આરોપીના પગમાં ગોળી મારી

Rajkot News: રાજકોટ શહેરના આજી GIDC વિસ્તારમાં તન્વી ગોલ્ડ ફેક્ટરીમાં લૂંટ અને કર્મચારી લાલજીભાઈ સરધારાની હત્યાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે.

ABP અસ્મિતા · રાજકોટ

ગુજરાત

રાજકોટ: OBC સર્ટિફિકેટ મુદ્દે મજોકઠા આહિર સમાજમાં રોષ, ધર્મ પરિવર્તન રેલીની ઉચ્ચારી ચીમકી

રાજકોટમાં મજોકઠા આહિર સમાજના લોકોને OBC સર્ટિફિકેટ મેળવવામાં પડતી મુશ્કેલીઓને લઈને રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ, વર્ષ 1978ના GR પ્રમાણે OBC સર્ટિફિકેટ મળતું નથી.

TV9 ગુજરાતી · રાજકોટ

ગુજરાત

નવરાત્રીના ઉપવાસમાં નાળિયેરની ચટણી સાથે કુટ્ટુ ઢોસા પીરસો, અલગ સ્વાદ માટે કરો ટ્રોય

Kuttu Atta Dosa Recipe : નવરાત્રીના ઉપવાસ દરમિયાન ઘણીવાર ઘરોમાં સાબુદાણા, બટાકા, કટ્ટુ, સૂકા મેવાઓ, સામાના ચોખા અને ફળોનો ઉપયોગ કરીને અલગ-અલગ ડિશ તૈયાર કરવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રમતગમત

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન

વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ મેચની T20 શ્રેણી પૂર્ણ થયા પછી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના લાંબા પ્રવાસ પર જશે. જેમાં તેઓ ત્રણેય ફોર્મેટમાં શ્રેણી રમશે.

ABP અસ્મિતા

ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા, કહ્યુ આંદોનના નામે દેશના યુવાનોને ભડકાવનારાઓનો અસલી ચહેરો સામે આવી ગયો- Video

SIR ના વિરોધ આંદોલન વચ્ચે, CM ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના રેજીમ ચેન્જ નિવેદનને વખોડ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમનો એજન્ડા હંમેશા શાસન પરિવર્તન અને અરાજકતાનો રહ્યો છે.

TV9 ગુજરાતી