મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આજનો સારાંશ

23 ઓક્ટોબર 2026, શુક્રવાર

રાષ્ટ્રીય

ભારતમાં 2030 સુધીમાં મળશે 35,00,00,000 નવી નોકરીઓ: જાણો કયા સેક્ટરમાં આવશે તેજી

Job Creation: ભારતમાં લાંબા સમયથી બેરોજગારી એક સળગતો પ્રશ્ન રહ્યો છે. પરંતુ હવે દેશના યુવાનો માટે એક ખૂબ જ સારા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે.

ABP અસ્મિતા

રાષ્ટ્રીય

Diwali 2026 : દિવાળી પર ખાંડ વગરની મીઠાઇ ઘરે બનાવો, આ વસ્તુઓનો કરો ઉપયોગ

Diwali 2026 : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે દિવાળી 8 નવેમ્બરે આવી રહી છે. ભારતમાં ગમે તે તહેવાર હોય પણ ઘરમાં જ મીઠાઈ બનાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મનોરંજન

આને કહેવાય અસલી નસીબ! પતિએ મજાકમાં પોતાની પત્નીને લોટરીની બે ટિકિટ ભેટમાં આપી, લાગી ગયો 5 કરોડનો જેકપોટ

"જ્યારે લોટરી લાગશે ત્યારે શું થશે..." અક્ષય કુમાર અભિનીત ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડીના ગીતની આ પંક્તિ તમને યાદ હશે. ગીતના શબ્દો સૂચવે છે કે લોટરી જીતવાથી અઢળક સંપત્તિ મળે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વેપાર

Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?

Jio Platforms IPO: શેરબજારમાં અત્યારે મુકેશ અંબાણીની કંપની જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓ (IPO) ની જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. રોકાણકારો આ કંપનીના શેર પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરવા માટે એટલા બધા ઉત્સુક જ…

ABP અસ્મિતા

રમતગમત

IND vs NZ 2nd T20: ઇશાન કિશન ટીમમાંથી આઉટ, BCCIએ આ યુવા વિકેટકીપરને આપી તક

Ishan Kishan injury update: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝ અત્યંત રોમાંચક વળાંક પર પહોંચી છે. પરંતુ બીજી મેચ પહેલા જ ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

ABP અસ્મિતા