મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આજનો સારાંશ

26 ઓક્ટોબર 2026, સોમવાર

ગુજરાત

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો

Election Commission Supreme Court affidavit: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર કેટલાક વિરોધ પક્ષો દ્વારા એકપક્ષીય અને મનસ્વી નિર્ણયો લેવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો.

ABP અસ્મિતા

ગુજરાત

અમદાવાદમાં 25.64 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: રિવરફ્રન્ટ પર આરોપી ભાગ્યો ને ક્રાઈમ બ્રાન્ચે મારી ગોળી

Ahmedabad drug bust: ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાજેતરમાં પકડાયેલા 25.64 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં પોલીસે મોટી અને કડક કાર્યવાહી કરી છે.

ABP અસ્મિતા · અમદાવાદ

ગુજરાત

ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી

ગાંધીનગર: ગાંધીનગરમાં પોલીસની નીતિ અને કામગીરીના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ ભવન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ABP અસ્મિતા · ગાંધીનગર

ગુજરાત

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ

Rajkot: રાજકોટ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના અટીકાફાટક નજીક આવેલા લસણના એક કારખાનામાં પતિ અને પત્નીએ જીવન ટૂંકાવી લીધુ…

ABP અસ્મિતા · રાજકોટ

જીવનશૈલી

રોજનું શાક-રોટલી ખાઈને કંટાળ્યા છો ? તો બનાવો રાજસ્થાન અને સૌરાષ્ટ્રની પ્રખ્યાત ‘ગુવાર ઢોકળી’

રોજ-રોજ એ જ શાક-રોટલી ખાઈને કંટાળી ગયા છો? જો કંઈક હટકે, પારંપરિક અને ટેસ્ટી ખાવાનું મન હોય, તો આજે રાજસ્થાન અને સૌરાષ્ટ્રની પ્રખ્યાત 'ગુવાર ઢોકળી' ટ્રાય કરો.

TV9 ગુજરાતી