મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

અંબાજી મંદિર અને ગબ્બરનો સંપૂર્ણ ઇતિહાસ: મૂર્તિ વિનાની પૂજા, અખંડ જ્યોત અને વીસા યંત્રનું ગૂઢ રહસ્ય- વાંચો

શક્તિપીઠ અંબાજી એવું પાવન ધામ છે જ્યાં કોઈ ભૌતિક કે માનવ આકૃતિવાળી મૂર્તિ નથી, છતાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં શીશ નમાવવા આવે છે.

TV9 ગુજરાતી

સફેદ મોજાની હીલ્સ અને તળિયાને સાફ કરવા માટે ધોવાના 15 મિનિટ પહેલાં આ કામ કરો, મોજા ચમકી જશે

Clean dirty white socks : સફેદ મોજાની હીલ્સ અને તળીયા ક્યારેક એટલા ગંદા થઈ જાય છે કે તેને સાફ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તમે તેને ગમે તેટલી ધોઈ લો નીચે ફસાયેલી ગંદકી સરળતાથી દૂર થતી નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી