મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Railway Recruitment: રેલવેમાં 12 પાસ માટે 1,688 નોકરીઓ, RRB NTPCનું નોટિફિકેશન જાહેર

Railway Recruitment: રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા NTPC અંડરગ્રેજ્યુએટ ભરતી 2026ની શોર્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા અલગ-અલગ ઝોનમાં નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીના અંડરગ્રેજ્યુએટ લે…

ABP અસ્મિતા

Vav Tharad Breaking News : રીલ બનાવવાના ચક્કરમાં જીવ જોખમમાં, ચાલતી કારના બોનેટ પર યુવકનો ખતરનાક સ્ટંટ ! જુઓ Video

વાવ-થરાદ વિસ્તારમાં અંબાજી પદયાત્રા દરમિયાન ચાલતી કારના બોનેટ પર બેસીને રીલ બનાવવાનો વીડિયો વાયરલ થયો છે. જોખમી સ્ટંટથી અન્ય વાહનચાલકોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ શકે છે.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદને ₹584 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે વાડજ બ્રિજનું કર્યું લોકાર્પણ! જુઓ Video

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹584 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે.

TV9 ગુજરાતી

Loan Rules : લોન ચૂકવ્યા બાદ બેંકે દસ્તાવેજો પરત ન આપ્યા? તો મળશે રોજના ₹5,000

હોમ લોન કે અન્ય લોન ચૂકવ્યા બાદ બેંકે 30 દિવસમાં મિલકતના અસલ દસ્તાવેજો પરત કરવા ફરજિયાત છે. RBIના નવા નિયમો 1 ડિસેમ્બર, 2023થી લાગુ પડ્યા છે.

TV9 ગુજરાતી

Ganesh Visarjan 2026: ગણેશ વિસર્જન 26 સપ્ટેમ્બર વહેલી સવારે કરી શકાય? જાણો ચોઘિડિયાનું ગણિત

Ganesh Visarjan 2026: ગણપતિ બાપ્પાનું મુખ્ય વિસર્જન આવતીકાલે, શુક્રવાર, 25 સપ્ટેમ્બરના રોજ થશે. જોકે, પંચાંગમાં 26 સપ્ટેમ્બરના વહેલી સવારે વિસર્જન માટે શુભ સમય પણ દર્શાવવામાં આવ્યો છે.

ABP અસ્મિતા