મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

વધતી ઉંમરે ભૂલવાની ટેવ ? ન કરો નજરઅંદાજ, હોઈ શકે છે અલ્ઝાઈમરના પ્રારંભિક લક્ષણ

રોજિંદા જીવનની નાની-નાની વસ્તુઓ કે પરિવારના સભ્યોના નામ ભૂલી જવાને આપણે અવારનવાર વધતી ઉંમરની એક સામાન્ય અસર માનીને નજરઅંદાજ કરી દઈએ છીએ.

TV9 ગુજરાતી

Kill switch: કિલ સ્વિચ શું છે? AI સિસ્ટમ્સ માટે તેને બનાવવું શા માટે મુશ્કેલ છે?

જો AI કંટ્રોલ બહાર જાય તો શું? એનો ઉકેલ છે કિલ સ્વિચ. પરંતુ આપણે જેવું માનીએ છીએ એટલું આ સરળ નથી. આખરે આ કિલ સ્વિચ શું છે? એ કેવી રીતે કામ કરે છે?

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઓશિયા મોલના સંચાલકે વેપારીઓને રૂ. 365 કરોડથી વધુમાં નવડાવ્યા !

અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈના વેપારીઓ સાઉથ બોપલ ખાતે એકત્ર થયા હતા. તેમણે આવો દાવો કર્યો હતો કે, CID ક્રાઇમની તપાસમાં 17 વેપારીઓ સાથે રૂ.17 કરોડથી વધુની છેતરપિંડી સામે આવી છે.

TV9 ગુજરાતી