મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

યુવાનો માટે ખુશખબર: તહેવારોની સિઝનમાં નોકરીઓનો વરસાદ, જુલાઈથી ડિસેમ્બર વચ્ચે ભરતીમાં 45% નોકરીઓ ઉપલબ્ધ થશે

તહેવારોની સિઝનમાં દેશમાં રોજગાર ક્ષેત્રે મોટો ઉછાળો આવવા જઈ રહ્યો છે! NLB સર્વિસિસના તાજેતરના રિપોર્ટ અનુસાર, જુલાઈથી ડિસેમ્બર 2026 વચ્ચે 2 થી 2.5 લાખ ગિગ અને સીઝનલ નોકરીઓ ઉપલબ્ધ થશે.

TV9 ગુજરાતી

Ganpati Visarjan 2026: વિસર્જન પહેલાં ગણપતિની મૂર્તિમાંથી કઈ વસ્તુઓ દૂર કરવી જોઈએ? સાચો નિયમો જાણો

Ganpati Visarjan 2026 : કેલેન્ડર મુજબ આ વર્ષે મુખ્ય ગણપતિ વિસર્જન 25 સપ્ટેમ્બર, અનંત ચતુર્દશીના રોજ થશે. ચાલો જોઈએ કે ગણપતિ વિસર્જનના દિવસે મૂર્તિમાંથી કઈ વસ્તુઓ દૂર કરવી જોઈએ અને તેનું શું કરવું જોઈએ…

TV9 ગુજરાતી

ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આજે યલો એલર્ટ જાહેર: દક્ષિણ ગુજરાત-ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાની વિદાયની તૈયારીઓ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે પણ કેટલાક વિસ્તારો માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ABP અસ્મિતા