મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

20 September 2026 રાશિફળ: મિત્ર-પરિવારની મુશ્કેલીમાં તમારી સલાહ કામ આવશે

આજે કેટલીક રાશિઓએ પોતાની લાગણીઓ અને માનસિક શાંતિ પર ધ્યાન આપવું પડશે. પરિવારના સભ્ય કે મિત્ર અંગત સમસ્યા લઈને તમારી પાસે આવી શકે છે અને તમારી સલાહ તેમના માટે મહત્વપૂર્ણ બની શકે છે.

TV9 ગુજરાતી

20 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજકોટમાં બેફામ રફ્તારનો કહેર, પારેવડી ચોકમાં આઇસર ટેમ્પોચાલકે અનેક વાહનોને લીધા અડફેટે, ટેમ્પોનું ટાયર ફરી વળતા બાઇકચાલકનું કમકમાટીભર્યુ મોત

Gujarat Live Updates આજ 20 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

TV9 ગુજરાતી