ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Ganesh Chaturthi: ગણેશજીની પૂજા કરતા સમયે ન કરો આ ભૂલ, જાણો તેમને કઈ વસ્તુ પ્રિય છે અને કઈ અપ્રિય
Ganesh Chaturthi: આજે ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. આજે ભક્તિભાવ સાથે લોકોએ ઘરે બાપાની પધરામણી કરી છે.
ABP અસ્મિતા