મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

તિજોરીમાં કપડા લાંબો સમય ફ્રેશ અને સુગંધિત રહેશે, આ 5 દેશી ટીપ્સ અજમાવો

How To Keep Clothes Fresh And Fragrant In Wardrobe : ઘણી વખત એવું બને છે કે, લાંબા સમય સુધી તિજોરી સાફ કરી ન હોય અને કપડા મૂકી દીધા હોય.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. સતત બીજા દિવસે સવારથી ઝરમર વરસાદ શરૂ થયા બાદ વરસાદની તીવ્રતામાં સતત વધારો થઈ રહ્યો છે.

ABP અસ્મિતા