મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આંતરરાષ્ટ્રીયના સમાચાર

વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.

Breaking News : કોણ છે હૂતી વિદ્રોહીઓ, જેનાથી અમેરિકા અને સાઉદી અરેબિયા પરેશાન? જાણો કેમ બની રહ્યા છે મોટો ખતરો

હૂતી વિદ્રોહીઓ અને અમેરિકા તેમજ સાઉદી અરેબિયા વચ્ચેનો તણાવ માત્ર યમન પૂરતો મર્યાદિત નથી. આ સંઘર્ષનો સીધો સંબંધ લાલ સમુદ્ર (Red Sea), બાબ અલ-મંદબ જળમાર્ગ, વૈશ્વિક વેપાર અને ક્રૂડ ઓઈલ સપ્લાય સાથે પણ છે.

TV9 ગુજરાતી

એશિયન ગેમ્સમાં પણ મોહસીન નકવી ફસાવી શકે છે પેંચ, જાપાનમાં પણ થઈ શકે છે મેડલ વિવાદ? શું છે પ્રેઝન્ટેશનનો નિયમ ?

Asian Games 2026 : મોહસીન નકવીની આગેવાનીમાં પાકિસ્તાન ક્રિકેટ એકદમ ખરાબ હાલતમાં છે તેમાં કોઈ શંકા નથી. જોકે તેમની નજર તેમના દેશના ક્રિકેટ બોર્ડ કરતાં ભારતની જીત બાદ ટ્રોફી આપવાની ઉત્સુકતા પર રહે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Trending Video : આ નેતાને કારણે આખું પાકિસ્તાન શરમથી પાણી-પાણી, ચાર અક્ષર અંગ્રેજી વાંચવામાં થરથર કાંપ્યો MPA !

પાકિસ્તાની ધારાસભ્ય મોહમ્મદ શબ્બીર કુરેશીનો ઝીણાને અંગ્રેજીમાં શ્રદ્ધાંજલિ આપતો એક વીડિયો વાયરલ થયો છે. જુઓ કે નેતા અંગ્રેજી વાંચવાનો પ્રયાસ કરતા કેવી રીતે ભાંગી પડ્યા.

TV9 ગુજરાતી

મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?

India China relations: તાજેતરમાં યોજાયેલી બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની દ્વિપક્ષીય મુલાકાતના અત્યંત સકારાત્મક પરિણામો સામે આવ્યા છે.

ABP અસ્મિતા

Breaking News : જગત જમાદાર ટ્રમ્પના બેવડા દાવા, ઇરાન સોદા માટે ઉત્સુક, રશિયા-યુક્રેન ઊર્જા હુમલા રોકવા સંમત

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને રશિયા-યુક્રેન યુદ્ધ અંગે મહત્વના દાવા કર્યા છે. તેમણે કહ્યું કે ઈરાન અમેરિકા સાથે ઝડપથી કરાર કરવા માંગે છે, જે અંગેનો નિર્ણય અમેરિકા લેશે.

TV9 ગુજરાતી

FATF ની ગ્રે લિસ્ટથી બચવા માટે પાકિસ્તાનની નવી રમત, મસૂદ અઝહરનું નામ મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ કર્યું

Masood Azhar : હંમેશા આતંકીઓ પર કાર્યવાહી કરવાનો ઢોંગ કરનાર પાકિસ્તાને ફરી એકવાર દુનિયાની આંખોમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ઘરમાં સંતાયેલા આતંકી મસૂદ અઝહર માટે પાકિસ્તાને કર્યો દેખાડો, FATF થી બચવા ભાગેડુ ગણાવીને જાહેર કર્યું 70 લાખનુ ઈનામ

ભારતીય ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે, મસૂદ અઝહર વાસ્તવમાં પાકિસ્તાનમાં જ હાજર છે અને સિંધ પ્રાંતના નવાબશાહ શહેરમાં છુપાયેલો છે.

TV9 ગુજરાતી

Breaking News: પાકિસ્તાન ટીમ ભારતમાં રમવા આવશે, સરકારે આપી મંજૂરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટમાં ભલે દ્વિપક્ષીય શ્રેણી રમાતી ન હોય, પરંતુ હોકીમાં બંને ટીમો ફરી એકબીજા સામે રમતી જોવા મળી શકે છે.

TV9 ગુજરાતી