જામનગર — ગુજરાત
જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા રાઘવજી પટેલની માંગ, અર્જુન મોઢવાડીયાને પત્ર લખ્યો
VTV ગુજરાતી
2 સ્રોતમાં — ગુજરાત ફર્સ્ટ
Breaking News : ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાનની, ભૂપેન્દ્ર પટેલની સરકાર સમક્ષ માંગ, જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો
જામનગર જિલ્લામાં દુષ્કાળની માંગ માત્ર વિપક્ષ કોંગ્રેસ તરફથી જ નહીં, પરંતુ હવે તો શિસ્તબદ્ધ રાજકીય પક્ષ ગણાતા, સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી પણ ઉઠી રહી છે.
TV9 ગુજરાતી