જામનગર — ગુજરાત
Breaking News : જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ, યોગ્ય વળતર અને જમીન અધિકારોની માંગ
જામનગરમાં ખેડૂતોએ ટ્રાન્સમિશન ટાવર અને વીજ લાઈનની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટર કચેરીએ ધરણા યોજી ખેડૂતોએ જમીનનું યોગ્ય વળતર, બજારભાવ અને વહીવટી નોટિસો બંધ કરવાની માંગ કરી.
TV9 ગુજરાતી