મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જામનગર — ગુજરાત

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દીવમાં ધોધમાર વરસાદ, જામનગરમાં 5.59 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain: અરબી સમુદ્રમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે આજે વહેલી સવારથી જામનગર, ગીર સોમનાથના ઉના અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે.

ABP અસ્મિતા