જૂનાગઢ — ગુજરાત
Junagadh Rain: સતત ત્રીજા દિવસે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Junagadh Rain: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે.
ABP અસ્મિતા