કેશોદના સમાચાર
કેશોદ જૂનાગઢ જિલ્લાનું તાલુકા મથક છે અને મગફળી તથા તેલ મિલોના વેપાર માટે જાણીતું છે. અહીંનું હવાઈ મથક સોમનાથ અને ગીર જતા પ્રવાસીઓ માટે ઉપયોગી બન્યું છે. માર્કેટ યાર્ડના ભાવ, ખેતી, નગરપાલિકા અને આસપાસનાં ગામોના સમાચાર આ પાના પર મળે છે.