ખેડાના સમાચાર
ખેડા જિલ્લાનું નામ 1918ના ખેડા સત્યાગ્રહ સાથે જોડાયેલું છે. નડિયાદ વડું મથક છે, અને તમાકુ તથા દૂધ ઉત્પાદન અહીંની ખેતીની ઓળખ. વાત્રક અને શેઢી નદીઓ આ પ્રદેશને સિંચે છે. સહકારી મંડળીઓ, પાક અને ભાવ, શિક્ષણ સંસ્થાઓ તથા જિલ્લા વહીવટના સમાચાર અહીં મળે છે.
Breaking News: નડિયાદમાં માત્ર 3 ઇંચ વરસાદમાં મહાનગરપાલિકાની પોલ ખુલી, ધારાસભ્યના ઘર સામે જ કેડસમા પાણી ભરાયા – જુઓ Video
નડિયાદમાં માત્ર ત્રણ ઇંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. સંતરામ હોસ્પિટલ રોડ અને ધારાસભ્ય પંકજ દેસાઈના ઘર નજીક પણ પાણી ભરાયા છે, જેના કારણે મહાનગરપાલિકાના પ્રિ-મોન્સુન દાવાઓની પોલ ખુલ…
TV9 ગુજરાતી