કચ્છ — ગુજરાત
Breaking News : ગુજરાતમાં 17-19 સપ્ટેમ્બરે વરસાદ, ક્યારે છે તીવ્ર ચક્રવાતની શક્યતા? અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video
અંબાલાલ પટેલના મતે 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં હવામાન પલટાશે અને હળવાથી ભારે વરસાદની શક્યતા છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં.
TV9 ગુજરાતી
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10% વરસાદ, કચ્છમાં હજુ 50% જેટલી ઘટ
ગુજરાત સમાચાર
2 સ્રોતમાં — GSTV
Breaking News: ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત, 110 તાલુકામાં વરસાદ ખાબક્યો, કચ્છના માંડવીમાં સૌથી વધુ 6.97 ઇંચ વરસાદ વરસ્યો
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
TV9 ગુજરાતી