મહીસાગરના સમાચાર
મહીસાગર જિલ્લો મહી નદી પરથી નામ પામ્યો છે અને લુણાવાડા તેનું વડું મથક છે. બાલાસિનોર પાસે રૈયોલીનું ડાયનાસોર અશ્મિ ઉદ્યાન અહીંનું આગવું આકર્ષણ છે. ખેતી, સિંચાઈ, પ્રવાસન અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોને લગતા સ્થાનિક સમાચાર આ પાના પર નિયમિત આવે છે.
મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત,2 મહિલાઓના મોત,નડિયાદમાં ST બસ નીચે આવી જતાં યુવકનું મોત
Accident: મહીસાગર, ખેડા અને સુરતમાં સર્જાયેલા અલગ-અલગ ગમખ્વાર અકસ્માતોમાં 3 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ABP અસ્મિતા