મહેસાણાના સમાચાર
મહેસાણા જિલ્લો દૂધ, તેલ અને મંદિરો — ત્રણેય માટે જાણીતો છે. ઊંઝાનું જીરું-વરિયાળીનું બજાર એશિયાનાં સૌથી મોટાં ગણાય છે, મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્યનો નમૂનો છે અને ઓએનજીસીનાં તેલક્ષેત્રો અહીં ફેલાયેલાં છે. બજારભાવ, ડેરી, ઉદ્યોગ અને જિલ્લા વહીવટના સમાચાર અહીં એકસાથે.