મહેસાણાના સમાચાર
મહેસાણા જિલ્લો દૂધ, તેલ અને મંદિરો — ત્રણેય માટે જાણીતો છે. ઊંઝાનું જીરું-વરિયાળીનું બજાર એશિયાનાં સૌથી મોટાં ગણાય છે, મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્યનો નમૂનો છે અને ઓએનજીસીનાં તેલક્ષેત્રો અહીં ફેલાયેલાં છે. બજારભાવ, ડેરી, ઉદ્યોગ અને જિલ્લા વહીવટના સમાચાર અહીં એકસાથે.
મહેસાણામાં ચાર કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: વિજાપુરમાં સૌથી વધુ 3 ઇંચથી જળબંબાકાર, વિદ્યાર્થીઓ હેરાન થયાં
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — રખેવાળ