મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

નર્મદાના સમાચાર

નર્મદા જિલ્લામાં સરદાર સરોવર બંધ અને કેવડિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલાં છે, જેણે આ આદિવાસી પ્રદેશને પ્રવાસનના નકશા પર મૂકી દીધો. રાજપીપળા વડું મથક છે. બંધનું પાણી, પુનર્વસન, પ્રવાસન અને વન વિસ્તારના પ્રશ્નોને લગતા સ્થાનિક સમાચાર અહીં નિયમિત મુકાય છે.

Breaking News : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ આખું વર્ષ વરસાદનો અનુભવ કરી શકશે, જુઓ વીડિયો

નર્મદાના એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity )ખાતે પ્રવાસીઓ માટે રૂ.12 કરોડના ખર્ચે 11 એકર વિસ્તારમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી