તહેવારોમાં ખાદ્યતેલો સસ્તા થશે, સરકારે આયાત જકાતમાં ધરખમ ઘટાડો કર્યો
Edible Oils Price : નવરાત્રી અને દિવાળીના પહેલા સરકારે મધ્યમ અને ગરીબ વર્ગને મોંઘવારીથી રાહત આપવા મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તહેવારોની સીઝન પહેલા પામ તેલ, સોયાબીન અને સનફ્લાવર તેલ સહિતના ખાદ્…