રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
Breaking News Asian Games 2026: જેકેટથી લઈને જૂતા સુધી… મનુ ભાકરે બધું ઉધાર લઈને ઉદ્ઘાટન સમારોહમાં પહેર્યું
એશિયન ગેમ્સ 2026ના ઉદ્ઘાટન સમારોહમાં મનુ ભાકર ભારતીય ધ્વજ સાથે જોવા મળી હતી, પરંતુ તેની કિટને લઈને એક રસપ્રદ વાત સામે આવી છે. અહેવાલ મુજબ, તેને આપવામાં આવેલું જેકેટ અને જૂતા તેના કદના નહોતા.
ભારત-ન્યૂઝીલેન્ડ FTA : ભારતને 100% એક્સપોર્ટ પર મળશે ડ્યુટી ફ્રી એક્સેસ, પીયૂષ ગોયલે જણાવ્યું ક્યારથી લાગુ થશે
India-New Zealand FTA : ભારત-ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) હેઠળ ભારતને ન્યૂઝીલેન્ડમાં પોતાના 100 ટકા એક્સપોર્ટ માટે ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. આ કરાર 20 ઓક્ટોબરે દશેરાના અવસર પર અમલમાં આવશે.
આવતીકાલનું હવામાનઃ 18 રાજ્યોમાં વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશભરમાં ચોમાસાની સક્રિય અને આક્રમક સ્થિતિને ધ્યાનમાં રાખીને એક ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે.
દેશના 3 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, બંગાળની ખાડીમાં વાવાઝોડું 'અર્નબ' ત્રાટકવાની આશંકા!
ભારત હાલમાં બે મોટા હવામાન ખતરાનો સામનો કરી રહ્યું છે. એક તરફ પ્રશાંત મહાસાગરમાં અલ નિનો મજબૂત બની રહ્યો છે અને બીજી તરફ બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનની શક્યતા છે.
Breaking News : મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, આટલા વિસ્તારોમાં IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
મહારાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
Breaking News Asian Games 2026: પોઈન્ટ નહીં, 700 ગ્રામ વજન વધારે હોવાને કારણે મેચ હારી ભારતની MMA ફાઈટર
એશિયન ગેમ્સ 2026માં ભારતની MMA ફાઈટર સુચિકા તરિયાલને મહિલા 60 કિલોગ્રામ MMAની સેમિફાઇનલમાં વિવાદાસ્પદ રીતે હારનો સામનો કરવો પડ્યો.
Breaking News Asian Games 2026: ભારતીય ટીમની ગોલકીપરે રચ્યો ઈતિહાસ, હોકી ઈન્ડિયાએ 10 લાખ રૂપિયાના ઈનામની કરી જાહેરાત
ભારતીય મહિલા હોકી ટીમે 2026 એશિયન ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત શાનદાર પ્રદર્શન સાથે કરી છે. ભારતીય ટીમે પહેલી મેચમાં ઉઝબેકિસ્તાનને 19-0થી અને બીજી મેચમાં ઇન્ડોનેશિયાને 17-1થી હરાવ્યું હતું.