મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

36.47 Km માઈલેજ, આવી ગઈ Maruti ની 3 નવી CNG-AMT કાર, જાણો કિંમત

ભારતીય કાર ખરીદદારોમાં ખાસ કરીને જેઓ ઇલેક્ટ્રિક વાહન (EV) ખરીદ્યા વગર તેમના ઇંધણ ખર્ચમાં ઘટાડો કરવા માંગે છે તેઓ CNG કાર ઝડપથી પસંદગીની પસંદગી બની રહી છે.

ABP અસ્મિતા

8th Pay: 8માં પગાર પંચના 6 મોટા અપડેટ! જાણો ફિટેમેન્ટ ફેક્ટરથી લઈ પગાર-પેન્શનમાં વધારાનું ગણિત

8th Central Pay Commission: 8મું પગાર પંચ એક્શન મોડમાં છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય આશરે 49 લાખ સરકારી કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોના ઘરના બજેટ પર સીધી અસર કરે છે.

ABP અસ્મિતા

Breaking News : ભારતની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે?

જો કોઈ ખાનગી નાગરિકની જમીન ચોક્કસ કાનૂની શરતો હેઠળ પાછી મેળવી શકાતી હોય અને જો નદીઓ કે જંગલો ક્યારેય કોઈની ખાનગી મિલકત નહોતી, તો આખરે ભારતની માલિકી કોની પાસે છે? જાણો ભારતનો માલિક કોણ છે?

TV9 ગુજરાતી

અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક જ દિવસમાં ભારતને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે H-1B વિઝા પર લાગતી એક લાખ ડોલરની ફી વધુ એક વર્ષ માટે લંબાવી છે.

ABP અસ્મિતા

Breaking News : કોણ છે સુચિકા તરિયાલ ? એશિયન ગેમ્સમાં ભારતનો MMA મેડલ પાક્કો કર્યો

સુચિકા તરિયાલે 2022ની એશિયાઈ રમતમાં કુરાશમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ત્યારબાદ એશિયાઈ એમએમએ ચેમ્પિયનશીપમાં સતત બ્રોન્ઝ મેડલ જીતતી આવી છે.

TV9 ગુજરાતી

શું ટ્રેનમાં દારૂની સીલબંધ બોટલ લઈ જઈ શકાય ? દારૂ લઈ જવાની મંજૂરી છે કે થશે કાર્યવાહી ? જાણો રેલવેના કડક નિયમો

ઘણા લોકો એવું માને છે કે સીલબંધ દારૂની 1-2 બોટલ ટ્રેનમાં આસાનીથી લઈ જઈ શકાય છે, જ્યારે દિલ્હી મેટ્રોમાં 2 બોટલ દારૂ લઈ જવાની છૂટ છે તો ભારતીય રેલવેમાં કેમ નહીં?

TV9 ગુજરાતી

Gold Silver Rate Today : સોનાના ભાવમાં અચાનક તેજી ! દિલ્હી, મુંબઈ અને ગુજરાત સહિત દેશભરમાં જાણો આજનો ભાવ

દેશમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે વધારો થયો છે. અલગ-અલગ શહેરોમાં એક અઠવાડિયા દરમિયાન 24 કેરેટ સોનાની કિંમતમાં ₹1,260 સુધીનો વધારો થયો છે. જ્યારે 22 કેરેટ સોનું ₹1,150 સુધી મોંઘું થયું છે.

TV9 ગુજરાતી