મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

IND vs AFG: અફઘાનિસ્તાને ટોસ જીત્યો, ભારતની બેટિંગ, વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં ન મળ્યું સ્થાન

ભારત સામેની ત્રીજી T20Iમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે આ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે.

ABP અસ્મિતા

76 વર્ષની ઉંમરે પણ આટલા ફિટ અને એક્ટિવ કેવી રીતે રહે છે પીએમ મોદી? જાણો તેમનો સિક્રેટ ડાયેટ પ્લાન અને ફિટનેસ રુટિન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 17 સપ્ટેમ્બરે તેમનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમની વ્યસ્ત દિનચર્યા અને અવિરત કામ કરવાની ક્ષમતા ઘણીવાર ચર્ચાનો વિષય રહે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

આગામી થોડા દિવસોમાં દેશના ઘણા ભાગોમાં હવામાન ઝડપથી બદલાવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ, વાવાઝોડા અને ભારે પવન ફૂંકાઈ શકે છે.

ABP અસ્મિતા

ભારતીય ડાયસ્પોરાએ ટાઇમ્સ સ્ક્વેર પર PM મોદીના જન્મદિવસની કરી ઉજવણી

PM Modi Birthday: ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી સંગઠનોનું એક ગઠબંધન આજે ભારતના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવા માટે એકસાથે એકઠું થયું હતું, જેમાં ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેર…

ABP અસ્મિતા

Breaking News: ગુજરાત, મહારાષ્ટ્ર અને ખંડવા વચ્ચે સુપરફાસ્ટ કનેક્ટિવિટી: બેતુલ-ખંડવા-વડોદરા ફોરલેન કોરિડોરથી મુંબઈની મુસાફરી માત્ર 8 કલાકમાં થશે

કેન્દ્ર સરકારના ₹4415.60 કરોડના બેતુલ-ખંડવા-વડોદરા ફોરલેન કોરિડોર પ્રોજેક્ટથી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે સુપરફાસ્ટ કનેક્ટિવિટી મળશે.

TV9 ગુજરાતી

જાહેર સ્થળોએ પોલીસ તમારો ફોન ચેક કરી શકે કે નહીં? જાણો ભારતીય કાયદો અને તમારા અધિકારો

રસ્તા પર, ચોક પર કે જાહેર સ્થળોએ પોલીસ તપાસ દરમિયાન અધિકારીઓ ઘણીવાર સામાન્ય નાગરિકો પાસે તેમના મોબાઈલ ફોન માંગે છે અથવા તપાસવાનો પ્રયાસ કરે છે. લોકો ઘણીવાર ડરને કારણે તેમના ફોન આપી દે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી